દિવ્યપાયલ ફાઉન્ડેશન દ્વારા રાજકોટની ઝુપ્પડપટ્ટી વિસ્તારમાં આજ રોજ બટુક ભોજન કરાવામાં આવી હતી
દિવ્યપાયલ ફાઉન્ડેશન દ્વારા રાજકોટની ઝુપ્પડપટ્ટી વિસ્તારમાં આજ રોજ બટુક ભોજન કરાવામાં આવી હતી દિવ્યપાયલ ફાઉન્ડેશન દર રવિવારે ઝુપ્પડપટ્ટી વિસ્તારના બાળકો ને બટુક ભોજનની વ્યવસ્થા કરાવે છે જેમાં આજ ના આયોજન મા હાજરી આપનાર ભાઈઓ પાર્થભાઈ આડેસરા, હિતેશભાઈ વાગડીયા, અજયભાઈ માંડલિયા, હિતેશભાઈ રાનપરા, હિંમતભાઈ જોટાનીયા, પ્રકાશભાઈ માંડલિયા, જયેશભાઇ ગધાત્રા , પાર્થરાજભાઈ આડેસરા, જશવંતભાઈ ફિચડિયા, રવિભાઇ પારેખ, દર્શનભાઈ પારેખ, મનોજભાઈ આડેસરા, તથા કમલેશભાઈ પાટડિયા સેવા મા હાજર રહ્યા હતા સર્વે દાતાઓ તથા સેવા આપનાર ભાઈઓ નો ખૂબ ખૂબ આભાર