દિવ્ય પાયલ ફાઉન્ડેશન દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બટુક ભોજન કરાવવામા આવ્યું
Views: 171
0
0




Read Time:40 Second
દિવ્ય પાયલ ફાઉન્ડેશન દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બટુક ભોજન કરાવવામા આવ્યુંઆજ ની સેવા મા સંજયભાઈ પારેખ ,પાર્થભાઈ આડેસરા, પ્રિયંક ભાઈ, પ્રકાશભાઈ માંડલિયા, હિંમત ભાઈ જોટાનિયા, જયેશભાઈ ગધાત્રા, ધૈર્ય પાટડિયા, તથા કમલેશભાઈ પાટડિયા હાજર રહ્યા હતા એ સાથે સર્વે દાતાઓ ને ખૂબ ખુબ આભાર માની રહ્યુ છે દિવ્ય પાયલ ફાઉન્ડેશન ટીમ બસ આપ સર્વે નો સાથ સહકાર મળતો રહે
